4 options trading strategies for beginners

  •  તમે જયારે પણ Call  or put  option ખરીદો છો તો તે જ કેન્ડલ માં તમારે પ્રોફિટ અથવા loss બુક કરો. ટ્રેડ કર્યા પછી તરત જ તે જ કેન્ડલ માં  બહાર નીકળવું
  • વધારે પ્રોફિટ ની આશા રાખવી નહિ. ટ્રેડ કર્યા પછી તરત જ બહાર નીકળવું 

  • તમારે વારંવાર call અને put oi ચેક કરો 

  • પુરા ધ્યાન પૂર્વક ટ્રેડ કરવું જોઈએ 

  •  એક વાર ટ્રેડ કર્યા પછી તરત જ બીજો ટ્રેડ કરવો નહિ. 
  •  MACD indicator ને અનુસરો. ટ્રેડ કર્યા પછી તરત જ તે જ કેન્ડલ માં  બહાર નીકળવું
  •  જો downtrend ની candle ચાલુ હોય અને big બાર બની હોય તો તેમાં trade કરીને પ્રોફિટ અથવા loss  બુક કરો 
  •  જો Uptrend ની candle ચાલુ હોય અને big બાર બની હોય તો તેમાં trade કરીને પ્રોફિટ અથવા loss  બુક કરો 

  • Whenever you buy call or put option, you should book profit or loss in the same candle.
  • Do not expect much profit
  •  Do not do another trade immediately after trading once
  •  Follow the MACD indicator
  •  If the downtrend candle is on and a big bar has formed, then trade in it and book a profit or loss
  •  If the Uptrend candle is on and a big bar has formed, then trade in it and book a profit or loss

Comments

Popular posts from this blog

શેરબજારમાં મનોવિજ્ઞાનની સમજ

ઓપ્શન ટ્રેડિંગ ટિપ્સ